Add parallel Print Page Options

ઈસુને મારી નાખવાનું યહૂદિ આગેવાનોનું કાવતરું

(માથ. 26:1-5; લૂ. 22:1-2; યોહ. 11:45-53)

14 પાસ્ખા અને બેખમીર રોટલીના પર્વના[a] ફક્ત બે દિવસ પહેલાનો વખત હતો, મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ ઈસુને પકડવા માટે કઈક જૂઠાણાંનો ઉપયોગ કરવાનો રસ્તો શોધવાનો પ્રયત્ન કરતાં હતા. પછી તેઓ તેને મારી શકે. તેઓએ કહ્યું, “પણ અમે પર્વ દરમ્યાન ઈસુને પકડી શકીએ નહિ. અમે ઈચ્છતા નથી કે લોકો ગુસ્સે થાય અને હુલ્લડનું કારણ બને.”

Read full chapter

Footnotes

  1. 14:1 બેખમીર રોટલીના પર્વ મહત્વનું યહૂદિ પવિત્ર અઠવાડિયું જૂના કરારનાં સમયમાં પાસ્ખા પદ્ધી શરૂ થતો દિવસ, પણ આ સમય દરમ્યાન બે પર્વો એક બન્યા છે.